રિપોર્ટ@અમદાવાદ: સીલ કરાયેલી ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટ હવે ફરીથી શરૂ થશે
રેસ્ટોરન્ટ હવે ફરીથી શરૂ થશે
Jul 12, 2024, 19:15 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં કેટલીક રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે. અમદાવાદમાં સીલ કરાયેલી ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટ હવે ફરીથી શરૂ થશે.
AMCએ સંચાલકોને પોતાની જવાબદારી પર ફરી ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટ ચાલુ કરવા પરવાનગી આપી છે. રાજકોટ આગકાંડ બાદ બીયુ અને ફાયર એનઓસી વગરની મિલકતોને સીલ કરી દેવામાં આવી હતી.