રિપોર્ટ@અમદાવાદ: AMCનો વધુ એક લાંચિયો અધિકારી 9 હજારની લાંચ લેતા ઝડપાયો
લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે.
Updated: Sep 1, 2024, 08:16 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં લાંચના ગુનાઓ ખુબજ વધી ગયા છે. અધિકારીઓ કોઈપણ કામ કરવા માટે લાંચ લઇ રહ્યા છે. AMCનો વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો. AMCનો વધુ એક લાંચિયો અધિકારી 9 હજારની લાંચ લેતા ઝડપાયો. એન્ટી કરપ્શન બ્યૂરોએ વોર્ડ ઈન્સ્પેક્ટર સંજય પટેલને 9 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે.
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ભાડાની ઓફિસની આકારણી ઓછી કરવા પેટે 10 હજારની લાંચ માગી હતી. છેલ્લે 9 હજાર આપવાનું નક્કી કહ્યું હતુ.