રિપોર્ટ@ગુજરાત: ગુજરાતમાં કાઈપો છે...લપેટ ,લપેટની અને ગરબા સાથે ધામ-ધુમથી ઉત્તરાયણ પર્વની ઉજવણી
લોકોએ ધામ-ધુમથી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી
Jan 14, 2024, 16:54 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે રાજ્યભરમાં ઉત્તરાયણની ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથીજ લોકો ધાબા પર ચડીને પતંગ ચગાવી રહ્યા છે. લોકો આંનદથી પતંગ ચગાવી રહ્યા છે. સાથે સાથે નાસ્તાની પણ મજા માણી રહ્યા છે.
કાઈપો છે....લપેટ...લપેટ..ની બોમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. લોકો મ્યુઝિક સિસ્ટમ ધાબા પર મુકીને નવા-નવા ગીતો સાભળીને પર્વની ઉજવણી કરી રહ્યા છે. યુવક યુંવાતીયો મકર સંક્રાંતિની ધામ ધુમથી ઉજવણી કરી રહ્યા છે. યુવક-યુવતીઓ નવા-નવા ગીતો પર ગરબા રમી રહ્યા હતા.
લોકોએ ધામ-ધુમથી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છે.