રિપોર્ટ@ગુજરાત: યુવકને 8 જેટલા લોકોએ મળીને ઢોર માર માર્યો, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે
લોકોએ મળીને ઢોર માર માર્યો
Jun 26, 2024, 19:15 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મારા-મારીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. શહેરના વાડજ વિસ્તારમાં રહેતા યુવકને 8 જેટલા લોકોએ મળીને ઢોર માર માર્યો અંગત અદાવતમાં અજાણ્યા શખ્સો એક યુવક પર તૂટી પડ્યા.
આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં યુવકે સિક્યુરિટી ગાર્ડ સહિત આઠ લોકો સામે મારામારીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.