રિપોર્ટ@ગુજરાત: જમીન કૌભાંડમાં IAS આયુષ ઓક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા
મોટી કાર્યવાહી કરી છે.
Updated: Jun 11, 2024, 08:54 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવારજમીન કૌભાંડના કેસ સામે આવતા હોય છે. સુરતના ડુમસમાં બે હજાર કરોડના જમીન કૌભાંડમાં રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે મોટી કાર્યવાહી કરી છે.
2 હજાર કરોડના ડુમસ જમીન કૌભાંડમાં સુરતના પૂર્વ અને હાલ વલસાડ કલેક્ટર IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.