રિપોર્ટ@સુરત: સિગારેટની માથાકૂટમાં ઉશ્કેરાયેલો યુવક લોખંડનો સળિયો લઈ દુકાનદાર પર તૂટી પડ્યો

લોખંડનો સળિયો લઈ દુકાનદાર પર તૂટી પડ્યો
 
રિપોર્ટ@સુરત: સિગારેટની માથાકૂટમાં ઉશ્કેરાયેલો  યુવક લોખંડનો સળિયો લઈ દુકાનદાર પર તૂટી પડ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મારા-મારીની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મારા-મારીની ઘટનાઓ સામે આવતી હોય છે. સુરતમાં સિગારેટની માથાકૂટમાં મારામારી થઈ.

ઉશ્કેરાયેલો યુવક લોખંડનો સળિયો લઈ દુકાનદાર પર તૂટી પડ્યો. સીસીટીવી ફૂટેજને આધારે ડિંડોલી પોલીસે આરોપી અજયની ધરપકડ કરી છે.