રિપોર્ટ@ગુજરાત: ઉપલેટામાં કોલેરાથી પાંચ દિવસસમાં 5 બાળકોના મોત નીપજ્યા, જાણો વધુ
5 બાળકોના મોત નીપજ્યા
Jun 28, 2024, 18:46 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મોતના બનાવો ખુબજ વધી ગયા છે. કોઈને કોઈ કારણોસર લોકોના મોત નીપજતા હોય છે. ઉપલેટામાં કોલેરાથી પાંચ દિવસમાં 5 બાળકોના મોત થયા. ગરીબ પરિવારના આ બાળકો પ્લાસ્ટિક વેસ્ટના ઢગલા પાસે રહેતા હતા.
ચોખ્ખા પાણીની વ્યવસ્થા ન હોવાથી તેઓ કારખાનાના કૂવાનું ગંદુ પાણી પીવા મજબૂર હતા. આ કૂવા અને બોરનું પાણી પીવાથી અન્ય 48 લોકોને પણ ઝાડા-ઉલ્ટી થયાના કેસ સામે આવ્યા છે.