રિપોર્ટ@સુરત: એક સગીરાનો ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો, જાણો સમગ્ર બનાવ
સગીરા ગુમ થઈ ગઈ હતી
Jun 24, 2024, 18:35 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. સુરતના ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાંથી એક સગીરાનો ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.
ચાર દિવસ પહેલા ગાયો ચરાવવા ગયેલી સગીરા ગુમ થઈ ગઈ હતી. જે બાદ આજે તેનો મૃતદેહ હાથ લાગતા તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.