રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા 140, મૃત્યુઆંક 58 થયો

 મૃત્યુઆંક 58 થયો
 
રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા 140, મૃત્યુઆંક 58 થયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના કેસો દિવસે-દિવસે ખુબજ વધી રહ્યા છે. ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસો વધી રહ્યા છે. ત્યારે હાલ રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા 140 થઈ છે, જ્યારે મૃત્યુઆંક 58એ પહોંચ્યો છે.

જે પૈકી સાબરકાંઠા-12, અરવલ્લી-07, મહીસાગર-02, ખેડા-07, મહેસાણા-08, રાજકોટ-07, સુરેન્દ્રનગર-05, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-07, પંચમહાલ-16, જામનગર-06, મોરબી-05, ગાંધીનગર કોર્પોરેશન-03, છોટાઉદેપુર-02, દાહોદ-03, વડોદરા-07, નર્મદા-02, બનાસકાંઠા-06, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01, દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પોરેશન-04, કચ્છ-04, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-03, અમદાવાદ-02, જામનગર કોર્પોરેશન-01, પોરબંદર 01, પાટણ-01 તેમજ ગીર સોમનાથમાં 01 શંકાસ્પદ કેસો મળેલ છે.