રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા 153, મૃત્યુઆંક 66

જ્યારે મૃત્યુઆંક 66એ પહોંચ્યો
 
રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા 153, મૃત્યુઆંક 66

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચાંદીપુરા વાઈરસે હાહાકાર મચાવ્યો છે. ચાંદીપુરા વાઇરસના કેસો વધી રહ્યા છે. ત્યારે હાલ રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા 153 થઈ છે, જ્યારે મૃત્યુઆંક 66એ પહોંચ્યો છે.

પૈકી સાબરકાંઠા-16, અરવલ્લી-07, મહીસાગર-03, ખેડા-07, મહેસાણા-09, રાજકોટ-07, સુરેન્દ્રનગર-05, અમદાવાદ કોર્પોરશન-12, ગાંધીનગર- 08, પંચમહાલ-16, જામનગર-07, મોરબી-06, ગાંધીનગર કોર્પોરેશન-03, છોટાઉદેપુર-02, દાહોદ-04, વડોદરા-07, નર્મદા-02, બનાસકાંઠા-06, વડોદશ કોર્પોરેશન-02, ભાવનગર-01, દેવભૂમિ દ્વારકા-02, રાજકોટ કોર્પોરેશન-04, કચ્છ-05, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-04, અમદાવાદ-02, જામનગર કોર્પોરેશન-01, પોરબંદર- 01, પાટણ-01 તેમજ ગીર સોમનાથમાં 01 શંકાસ્પદ કેસો મળેલ છે.