રિપોર્ટ@વડોદરા: ચાલતી સ્કૂલવાનમાંથી 2 વિદ્યાર્થિની નીચે પટકાઈ, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે

સ્કૂલવાનમાંથી બે વિદ્યાર્થિની નીચે પટકાઈ
 
રિપોર્ટ@વડોદરા: ચાલતી સ્કૂલવાનમાંથી બે વિદ્યાર્થિની નીચે પટકાઈ, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. વડોદરામાં ચાલતી સ્કૂલવાનમાંથી બે વિદ્યાર્થિની નીચે રસ્તા પર પટકાઈ.

એક સોસાયટીમાંથી પસાર થઈ રહેલી સ્કૂલવાનના પાછળના ભાગનો દરવાજો અચાનક ખૂલી જતાં વાનમાં બેસેલી બે-બે વિદ્યાર્થીની રોડ પર ઘસડાઈ.

આ ઘટનામાં બન્ને વિદ્યાર્થિનીને સામાન્ય ઈજાઓ પહોંચી છે. પોલીસે સ્કૂલવાન ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.