રિપોર્ટ@દેશ: ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખે CMને પત્ર લખ્યો, કયા કારણે પત્ર લખ્યો ?
CMને પત્ર લખ્યો
Jul 14, 2024, 18:32 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં કેટલીક સમસ્યાઓના ઉકેલ માટે ઉમેદાવારો પત્ર લખતા હોય છે. નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખે CMને પત્ર લખ્યો છે.
પોતાના વિસ્તારની સમસ્યાઓને લઈને એમએલએ એ સીએમને પત્ર લખ્યો છે.અલગ અલગ 14 જેટલી સમસ્યાઓ ટાંકીને 4 પાનાનો પત્ર ભૂપેન્દ્ર પટેલને મોકલ્યો છે.

