રિપોર્ટ@ગાંધીનગર: આંબાવાડી ફાર્મ હાઉસમાં ઝાડ સાથે લટકાવેલી લાશ મળી આવતા ચકચાર મચી

પોલીસના પ્રાથમિક અનુમાનમાં પહેલા ગળેટુંપો આપી લાશને ઝાડે લટકાવી દેવામાં આવી છે. 
 
રિપોર્ટ@ગાંધીનગર: આંબાવાડી ફાર્મ હાઉસમાં ઝાડ સાથે લટકાવેલી લાશ મળી આવતા ચકચાર મચી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગાંધીનગરના રાયસણ ટેક્સાસ કન્સ્ટ્રકશન સાઇટ પાસેના આંબાવાડી ફાર્મ હાઉસમાં 40 વર્ષીય મજૂરની ગળેટુંપો આપી ઝાડ સાથે લટકાવેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

ઇન્ફોસિટી પોલીસ લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી. પોલીસના પ્રાથમિક અનુમાનમાં પહેલા ગળેટુંપો આપી લાશને ઝાડે લટકાવી દેવામાં આવી છે. હાલમાં પોલીસે છ થી વધુ શકમંદો ની પૂછતાછ હાથ ધરી છે.. લાશની પાછળ હાથ બાંધેલા હતા