રિપોર્ટ@ગુજરાત: ગુજરાત શિક્ષણ બોર્ડે GUJCET પરીક્ષાની તારીખ જાહેર કરાઈ
23મી માર્ચે રાજ્યભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે.
Feb 25, 2025, 07:15 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત શિક્ષણ બોર્ડે GUJCET પરીક્ષાની પરિક્ષા ટૂંક સમયમાં આવી રહી છે. ગુજરાત શિક્ષણ બોર્ડે GUJCET પરીક્ષાની તારીખ અને માળખું જાહેર કરાયું. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે 23મી માર્ચે રાજ્યભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે.
આ પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીનો રહેશે. ગુજકેટની પરીક્ષામાં 160 માર્ક્સના ઓબ્જેક્ટિવ પ્રશ્નો હશે.