રિપોર્ટ@ગુજરાત: વડાપ્રધાન મોદી 7મી માર્ચે ગુજરાની મુલાકતે આવશે.

સુરતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે વિશેષ કાર્યક્રમમાં 75,000 લાભાર્થીઓને NFSA અંતર્ગત સામેલ કરાશે.
 
મોદી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવા જઈ રહ્યા છે. સુરતમાં 3.5 કિલોમીટર લાંબો રોડ શો યોજી એક ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે. PMની યાત્રા પહેલા પાટીલ અને હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા કરી.

સુરતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે વિશેષ કાર્યક્રમમાં 75,000 લાભાર્થીઓને NFSA અંતર્ગત સામેલ કરાશે. PM મોદી 8 માર્ચે નવસારીમાં મહિલા દિનની ઉજવણીમાં પણ ભાગ લેશે.