રિપોર્ટ@ગુજરાત: દક્ષિણ ગુજરાતના જંગલોમાંથી ખેરના લાકડાની ફિલ્મ પુષ્પા સ્ટાઈલમાં ચોરી કરવાનું કૌભાંડ સામે આવ્યું

લાકડાની ફિલ્મ પુષ્પા સ્ટાઈલમાં ચોરી
 
રિપોર્ટ@ગુજરાત: દક્ષિણ ગુજરાતના જંગલોમાંથી ખેરના લાકડાની ફિલ્મ પુષ્પા સ્ટાઈલમાં ચોરી કરવાનું કૌભાંડ સામે આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવો સામે આવતા હોય છે. દક્ષિણ ગુજરાતના જંગલોમાંથી ખેરના લાકડાની ફિલ્મ પુષ્પા સ્ટાઈલમાં ચોરી કરવાનું કૌભાંડ સામે આવ્યું.

દક્ષિણ ગુજરાતમાંથી ખેરનું લાકડું મધ્યપ્રદેશના અલીરાજપુર મોકલી ત્યાંથી વહીવટ કરાતો હતો. અલીરાજપુરમાંથી 5.13 કરોડનું 2055 મેટ્રિક ટન લાકડું જપ્ત કરાયું છે.