રિપોર્ટ@ગુજરાત: રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર આગમન, જાણો વધુ વિગતે

કોંગ્રેસ કાર્યાલય ધમધમ્યું

 
મતદારો@અમેઠીઃ હાર બાદ પહેલીવાર મળવા જશે રાહુલગાંધી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાહુલગાંધી ગુજરાતની મુલાકાતે  આવેલ છે. ગુજરાતની મુલાકાત દરમિયાન તેઓ સૌપ્રથમ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે આવવા એરપોર્ટથી રવાના થયા છે.

તેઓ રાજકોટ અગ્નિકાંડ, વડોદરા બોટકાંડ અને મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે વાતચીત કરશે. તેમજ અહીં કાર્યકરોને સંબોધશે.

જેને લઈને કોંગ્રેસના કાર્યાલય પર કાર્યકરો ઊમટ્યા છે. સુરક્ષાને લઈને કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.