ખળભળાટ@રાજકોટ: ભદ્ર પરિવારની મહિલાની ચોંકાવનારી ફરિયાદથી ખળભળાટ મચ્યો,જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટમાંથી હૃદય કંપાવી ઉઠે એવી ઘટના સામે આવી છે.પતિ સહીત સાસુ-સસરા ને ભેગા મળી પુત્રવધુનો ખરાબ વિડીઓ બનાવી,સોશિયલ મીડિયા પર અપલોડ કરી દિધો.વિડીઓ વાયરલ થતા ખળભળાટ મચી ગયો.આ બહુજ સરમ જનક કહેવાય.પોતાના પરિવારની પુત્રવધુ સાથે ખરાબ કૃત્ય કર્યું ,આવું ના કરવું જોઈએ.સાસુ-સસરા અને પતિની ધરપકડ કરાઈ છે. ભદ્ર પરિવારની મહિલાના ચોંકાવનારી ફરિયાદથી ખળભળાટ મચ્યો છે. પોર્ન સાઇટ પર વીડિયો મુકતા હતા. નાણાંની જરૂર હોવાથી આવું કૃત્ય કર્યું? કે અન્ય કોઈ કારણ? પુત્ર - પુત્રવધુ શરીર સબંધ બાંધતા હોય તે બનાવ વેબ કેમેરાથી લાઈવ કર્યો હતો.પહેલા પોલીસને માન્યામાં ન આવ્યું બાદમાં પોર્ન સાઇટ પર વીડિયો બતાવતા અધિકારી પણ ચોંકી ગયા હતા.વીડિયો ઉતારવા પતિ પણ ધરાર સંબંધ બાંધી જુદી - જુદી મુદ્રામાં સમાગમ કરવા દબાણ કરતો હતો. દુષ્કર્મ, આઇટી એકટ સહિતની કલમો હેઠળ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરના પોસ વિસ્તારમાં રહેતી અને હોટલ ચલાવતા પરિવારની 21 વર્ષીય પુત્રવધુએ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ પોલીસે આરોપી પતિ, સાસુ અને સસરા વિરૂદ્ધ આઇપીસી 354 (એ) (સી), 376 (ડી), 498 (એ), 506 (2), 508, 509, 34, 114, આઇટી એક્ટ-2000ની કલમ 66 (2), 67 (એ) મુજબ ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં પુત્રવધુ કવિતા(નામ બદલાવેલ છે)એ જણાવ્યું કે, હું ચારેક વર્ષ પહેલાં રેનીશ(નામ બદલાવેલ છે)ના સંપર્કમાં આવી હતી. રેનીશના પરિવારના સભ્યો મારા પરિવારના દૂરનાં સંબંધી થાય. તેની સાથે મિત્રતા થયા બાદ અવારનવાર એકબીજા સાથે ચેટ અને ફોનમાં વાત કરતાં. આખરે લગ્નની વાત થઈ હતી. પણ મારા માતા પિતાએ ના પાડત રેનીશ સાથે સંબંધો કાપી નાખ્યા હતા. ત્યારબાદ આજથી બે વર્ષ પહેલા ફરીથી રેનીશે મને ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી.જે મેં સ્વીકારી લેતા ફરીથી તેની સાથે ચેટ શરૂ થઈ ગઈ હતી. ધીરે ધીરે બંને એકદમ નજીક આવી ગયા હતા. રેનીશે તેની બીજે થયેલી સગાઈ તોડી નાખી હતી. જે પછી ફરી લગ્નની વાત ઘરે કરતા મારી આ એ રેનીશની સગાઈ થઈ હતી. પણ મારા પરિવારે તપાસ કરતા રેનીશના પરિવારજનોનું ચરિત્ર યોગ્ય ન લાગતા સમાજમાં તપાસ કરતાં આ રેનીશના પરિવારના સભ્યો સારા નહીં હોવાની માહિતી મળતાં લગ્ન કરાવવાનો ઈન્કાર કરી દીધો હતો. જોકે રેનીશે મારુ બ્રેઇન વોશ કરી નાંખ્યું હતુંજેથી લગ્ન કરવા હું તૈયાર થઇ ગઇ હતી. કોર્ટ મેરેજ કરી લીધા બાદ જ્ઞાતિના રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. 2022માં હું ગર્ભવતી થઇ હતી. ત્યારબાદ મારા માતા-પિતાએ ઘરે આવ જા ચાલુ કરી. એક દિવસ મારા સસરાએ મારી પાસે આવીને કહ્યું કે તારી પ્રેગનેન્સીમાં શું ફેરફાર થયો છે તે મારે જોવો છે. જેને કારણે પતિએ તેના શરીરનો ઉપરાંત પેટનો વિડીયો ઉતાર્યો હતો. એટલું જ નહીં ઘણી વખત તેનો નેકેડ વિડીયો ઉતાર્યો હતો જે વિડીયો પતિ પોતાના પિતાને બતાવતો હતો.
► નાણાંની જરૂર હોવાથી આવું કૃત્ય કર્યું? કે અન્ય કોઈ કારણ? પુત્ર - પુત્રવધુ શરીર સબંધ બાંધતા હોય તે બનાવ વેબ કેમેરાથી લાઈવ કર્યો'તો
હું પતિ સાથે ફિઝિકલ રિલેશન બાંધતી તે સસરા સીસીટીવીમાંથી જોતા
આ બાબત મને ગમતી ન હોવાથી મેં વિરોધ કર્યો હતો. પરંતુ રેનીશે મને ચુપ કરાવી દીધી હતી. સાથો સાથ એમ પણ કહ્યું હતું કે તને હું કહું તેવા વિડીયો અને ફોટા મોકલવા પડશે નહીંતર તને મારી નાંખીશ. આ વખતે સાસુ પણ કહેતા કે તારે સસરા કહે તેમ કરવું પડશે. સસરા એક વોટ્સએપ ગ્રુપમાં આ તમામ વિડીયો મૂકતાં હતા.
એટલું જ નહીં આ વિડીયો તે તેના પતિ, સાસુ, સસરા જોતા હતા. મેં સસરા વોટ્સએપ ગ્રુપમાં વિડીયો મૂકતાં હોવાથી તેનો વિરોધ કર્યો હતો પરંતુ પતિએ જવાબ આપ્યો નહતો. સસરાએ મારા રૂમમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવી દીધા હતા. જેનો મેં વિરોધ કરતાં પતિએ કહ્યું કે પપ્પાએ ફીટ કરાવ્યા છે એટલે ભલે રહ્યાં. આ પછી હું પતિ સાથે ફિઝિકલ રીલેશન બાંધતી ત્યારે સસરા પોતાના રૂમમાં સ્ક્રીનમાં આ દ્રશ્યો જોતાં હતા. જેનો પણ તેણે વિરોધ કર્યો હતો. પતિ વારંવાર મારી સાથે હું પ્રેગનન્ટ હતી ત્યારે હું પણ બળજબરીથી સેક્સ કરતો હતો.
ડિલીવરી વહેલી નહિ થાય તો તારો પતિ મરી જશે
ફરિયાદમાં વધુ જણાવ્યું કે, મારા સસરા અંધશ્રધ્ધામાં માનતાં હોઇ તેણે કહેલું કે જો તારી ડિલીવરી વહેલી નહિ થાય તો તારો પતિ મરી જશે. આમ કહી સાતમા મહિને જ મારી ડિલીવરી કરાવી નાખી હતી. ત્યારબાદ હું સંતાનને ફીડીંગ કરાવતી ત્યારે મારા સસરા અંદર રૂમમાં આવી જઇ મારી છાતીનો ભાગ પકડી દબાવીને ફીડીંગ બોટલમાં કાઢતાં હતાં. હું ના પાડુ અને સાસુને કહું તો તેઓ પણ રૂમમાં આવી તેમ કરવા લાગતા હતાં.
મને સસરા-પતિ હોટલમાં લઈ ગયા
મને મારા પતિ કહેતા કે, સેક્સ કરુ છું તેમાં મને સંતોષ નથી થતો, હું લગ્ન પહેલા બીજી છોકરીઓ સાથે સેક્સ કરવા જતો. જે પછી મારા સસરા અને પતિ મને હોટેલમાં લઇ ગયા હતા. જ્યાં સસરાએ ત્રણ આફ્રિકન કોલગર્લ બોલાવી હતી. જે મને બતાવી હતી અને કહેલુ કે મારો દિકરો કોલગર્લ સાથે જે રીતે સેક્સ કરે તે રીતે તારે તેની સાથે ઘરે સેક્સ કરવાનું રહેશે. તેમ કહી સસરા બે કોલગર્લ લઇ રૂમમાં જતાં રહ્યા હતાં. એક રૂમમાં પતિએ મારી સાથે જ કોલગર્લ સામે જુદી જુદી રીતે સેક્સ કરી મને આ રીતે ઘરે સેક્સ કરવું પડશે
તેવું દબાણ કર્યુ હતું. મારા સસરાને ધંધામાં ભાગીદારી છુટી કરવા માટે તેના ભાગીદારને રૂપિયા આપવાના હોઇ મકાન વેચવુ પડે તેવી હાલત ઉભી થઇ હતી. જે શક્ય ન હોઇ જેથી એકાદ મહિના પહેલા સસરાએ મારી પાસે આવીને કહેલું કે એક ઓનલાઇન એડલ્ટ વેબસાઇટ છે. આ વેબસાઇટમાં આપણે તારા ન્યુડ વિડીયો મુકીશું તો તે વિડીયો ઓનલાઇન જોઇને લોકો આપણને ટોકન આપશે અને ટોકન સીધા બીટ કોઇનમાં કન્વર્ટ થઇ જશે. બીટ કોઇનમાંથી ઇનિડયન રૂપિયા કન્વર્ટ કરી
તે રૂપિયા આપણા એકાઉન્ટમાં આવી જશે. આવુ સસરાએ કહેતાં મેં કોઇપણ આવા ન્યુડ વિડીયો નહિ આપુ તેમ કહેતાં તે મારી પર ગુસ્સે થયા હતા, બાદમાં ઇમોશનલ બ્લેકમેઇલ કરી કહેવા લાગેલ કે તારો ફેસ આપણે નહિ બતાવીએ, તુ માસ્ક પહેરી લેજે. તું ફેમિલીને હેલ્પ કરવા માટે આટલુ તો કરી શકે ને? તારી બોડીને કોઇ ટચ નહિ કરે. આમ મને ખુબ જ ઇમોશનલ બ્લેકમેઇલ કરતાં મેં હા પાડી હતી. એ પછી મારા પતિને વાત કરતાં તેણે મને કહેલું કે આમાં તને કોઇ નુકસાન નહિ થાય, તારુ મોઢુ નહિ દેખાય.
સસરા કેમ એકટ કરવું તે શીખવતા
ફરિયાદમાં વધુમાં કહ્યું કે, એક દિવસ બપોરના સમયે સસરા મારા રૂમમાં આવેલા, મારો પતિ પણ હાજર હતો. સસરાએ મને બધા કપડા કાઢી નાખવાનું કહી મને અલગ અલગ એક્ટ કરવાનું કહેલું. સામે કોઇ પુરૂષ જોતો હોય તો સેક્સ અંગેની ફિલીંગ આવવી જોઇએ તેવું તેણે કહેલું. મારા સસરાએ મને ન્યુડ વિડીયો બતાવી કહેલું કે આ રીતે તારે એક્ટ કરવાનું છે. પછી તેણે મારા પતિને કહેલું કે તારી પત્ની આ બધુ કરે ત્યારે તુ વિડીયો ઉતારી લેજે. સસરા જતા રહ્યા બાદ પતિને મેં કહેલું કે મને આવુ બધુ કરવું ગમતું નથી,
પપ્પાને ના પાડોને આવુ ન કરાવે. તો તેણે કહેલું કે પપ્પાએ કહ્યું તે મુજબ કરવું જ પડશે. તેમ કહી પતિએ તેનો મોબાઇલ ફોન ટેબલ પર ચાલુ કરી દીધો હતો. બાદમાં મારો નગ્ન વિડીયો ઉતાર્યો હતો. આવું અવારનવાર થવા લાગ્યું. સસરાએ મારા રૂમાં કોમ્પ્યુટર સ્ક્રીન મુકી દીધી હતી. એક બીજી સ્ક્રીન તેના રૂમમાં રાખી હતી. ત્યારબાદ સસરાએ કહેલું કે એડલ્ટ ઓનલાઇન વેબસાઇટ ઉપર તારે શો કરવાનો છે, જેના યુઝર નેઇમ તથા પાસવર્ડ માટે મારો પાસપોર્ટનો ફોટો અપલોડ કરતાં તેમાં ન્યુડ લાઇવ શો ચલાવતાં હોય 750 ટોકન પડયા છે તેવું સસરાએ કહ્યું હતું. મારે રૂમમાં મોનીટર સ્ક્રીન સામે ઓલનલાઇન લાઇવ શો કરવાનો હતો. પતિએ મારા રૂમના પરદા બેડસીટ અગાઉથી બદલી નાખ્યા હતાં.
મને માસ્ક પહેરાવી એડલ્ટ ઓનલાઇન સાઇટ જે ગૂલની છે તના પર ન્યુડ લાઇવ કરી એકથી બે કલાક સુધી મારો શો સસરાએ ચલાવ્યો હતો. આ વખતે મારા સાસુ પણ હાજર હતાં. આમ મને ગુપ્ત ભાગે ઇન્ફેક્શન થઇ જતાં દુ:ખાવો થતાં સસરાએ મને મલમ લાવી આ મલમ લગાડી આપુ છું તેમ કહેતાં મેં ના પાડતાં તેણે પરાણે ગુપ્ત ભાગે બળજબરીથી મલમ લગાડી દીધો હતો. તેમજ ગુપ્તાંગમાં ચેડા કરી હેરાન કરતાં હતાં. ગત જુલાઇથી હાલના ઓગષ્ટ મહિના સુધી મને ન્યુડ લાઇવ શો કરાવ્યા હતાં. હું થોડા દિવસ પહેલા ઘરેથી નીકળી જઇ મારા માવતર પાસે ગઇ હતી અને બધી વિગતે વાત કરી હતી. અને અંતે ફરિયાદ નોંધાવી હતી.
લાઈક મળે એમ ટોકન મળે અને ટોકનમાંથી રૂપિયા ક્ધવર્ટ કરાવવાના હતા તે પહેલાં જ ઝડપાઇ ગયા
જે પોર્ન વેબ સાઇટ પર આરોપીઓએ પ્રોફાઈલ એકાઉન્ટ બનાવ્યું હતું ત્યાં લાઈક અને વોચિંગ ટાઈમ મુજબ ટોકન મળતા આ ટોકન અમુક સંખ્યામાં થઈ જાય પછી ચલણ રૂપિયામાં ક્ધવર્ટ કરાવી શકાય. ટોકન રૂપિયામાં ક્ધવર્ટ કરવા આરોપીઓએ પ્રોસેસ કરી હતી પણ તે પહેલાં ઝડપાઇ ગયા હતા.
ત્રણેક મહિનાથી આ ચાલતું હતું, દસેક વીડિયો મુક્યા, બાકીના વેબકેમરાથી લાઈવ જ કરતા
આરોપીઓ ફરિયાદી સાથે આ પ્રકારે આશરે ત્રણેક માસથી કરતા હતા. પોર્ન સાઇટ પર આશરે દસેક વિડિઓ અપલોડ કર્યાં. બાકીના વીડિયો વેબ કેમેરાથી લાઈવ જ કર્યા હતા. વીડિયો લાઈવ કરતી વખતે બન્ને પતિ પત્ની માસ્ક પહેરી લેતા હતા.
સસરાએ હોટલમાં આફ્રિકન યુવતી સાથે શરીર સંબંધ બાંધી પુત્રવધુને સામે જ ઉભી રાખી કહ્યું, જો તારે આ કરે એમ કરવાનું, ડેમો જોઈ લે
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ પરિવારને પોતાની ભાગીદારીની હોટલ હોય ત્રણ આફ્રિકન યુવતીઓને ત્યાં બોલાવી હતી પુત્રવધુ, પુત્ર અને સસરા હોટેલે ગયા હતા. પ્રથમ બે આફ્રિકન યુવતીઓ સાથે સસરાએ શરીર સંબંધ બાંધ્યો હતો. અલગ અલગ મુદ્રામાં સમાગમ કરી સસરાએ પોતાની જ પુત્રવધૂને બતાવ્યું હતું
પછી સસરાએ પુત્રવધૂને કહેલું કે જો જેમાં આ યુવતીઓ કરે છે એમ તારે તારા પતિ સાથે કરવાનું છે. આ પછી પતિ ત્રીજી આફ્રિકન યુવતી સાથે રૂમમાં ગયો. ત્યાં પુત્રવધૂને પણ સાથે લઈ જવાય હતી. પતિએ પોતાની જ પત્ની સામે આફ્રિકન યુવતી સાથે સમાગમ કર્યું અને ભોગ બનનાર પુત્રવધુએ સામે ઊભા રહી આ નિહાળ્યું હતું. પછી પતિ જ્યારે ફરિયાદી પુત્રવધુ સાથે શરીર સંબંધ બાંધતો ત્યારે આફ્રિકન યુવતી જેમ કરતી હતી તેમ કરવા દબાણ કરતો હતો.
પરિવારની માનસિકતા વિકૃત હોવાનું જણાય છે : એસીપી રબારી
સીસીટીવી કેમેરા, સેક્સ ટોયસ અને એવા પ્રકારના કપડાં પોલીસે કબ્જે કર્યા
રાજકોટ સાયબર ક્રાઇમ એસીપી વિશાલ રબારીએ જણાવ્યું કે, આરોપી પતિ અને ફરિયાદી બન્ને 2 વર્ષથી સંપર્કમાં હતા. લગ્ન કર્યા બાદ આ બધું ચાલુ થયું હતું.
પોર્નોગ્રાફી વિડીયો ઉતારી વેબસાઈડ પર અપલોડ કર્યા હતા. ઉપરાંત પુત્રવધુનો વિડીયો ઉતારી વેબ કેમથી લાઈવ કરતા હતા. સીસીટીવી કેમેરા, સેક્સ ટોઇસ અને એવા પ્રકારના કપડાં પોલીસે કબ્જે કર્યા. સોશ્યલ વેબસાઈટ પર લાઈવ ચેટ કરતા અને જે વિડીયો અપલોડ થયા હશે તો તે ડીલીટ કરવા વેબસાઈટને રિપોર્ટ કરવામાં આવશે. તેમ એસીપીએ જણાવ્યું હતું.