ધાર્મિક@ગુજરાત: કડવા પાટીદારની કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, જાણો વધુ વિગતે
ઉમિયા માતાજી પાર્વતી સ્વરૂપ ગણવામાં
Feb 16, 2024, 10:02 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં કેટલાક ધાર્મિક મંદિરો આવેલા છે. ઘણા મંદિરો પ્રસિદ્ધ છે. ગુજરાતમાં ઊંઝા શહેરમાં ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. કડવા પાટીદારની કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ઉમિયા માતાજી પાર્વતી સ્વરૂપ ગણવામાં આવે છે.
હજારો લાખો ભક્તો માતાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા હોય છે. ત્યારે અમે આજે ઘરે બેઠાંજ તમને ઉમિયા માતાજીના મંદિરથી દેવીના લાઇવ દર્શન કરાવીશું.