રમત@ક્રિકેટ: T-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની જીતથી જશ્નનો માહોલ જોવા મળ્યો
જશ્નનો માહોલ જોવા મળ્યો
Jun 30, 2024, 07:25 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ક્રિકેટ મેચમાં ટીમ ઇન્ડિયાની શાનદાર જીત થઇ છે. T-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની જીતથી ગુજરાતમાં જશ્નનો માહોલ જોવા મળ્યો. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ અને ટીમ ઈન્ડિયાની જીતને બિરદાવવામાં આવી.
જણાવી દઈએ કે, ફાઈનલની દિલધડક મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 7 રનથી મ્હાત આપી છે.