દુર્ઘટના@ગુજરાત: ટ્રેક્ટર અને બાઈક વચ્ચેના ભયાનક અકસ્માતમાં બાઈક ચાલક યુવકનું મોત નીપજ્યું
બાઈક ચાલક યુવકનું મોત નીપજ્યું
Jun 30, 2024, 18:43 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. ભયાનક અકસ્માતોમાં લાખો લોકો મોતને ભેટતા હોય છે. બનાસકાંઠાના છરાદ સાંચોર હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો.
ટ્રેક્ટર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકી નાસી છૂટ્યો.