અપડેટ@અમદાવાદ: ફરી એક દેહવ્યાપારનો ધંધો ઝડપાયો, જાણો વધુ વિગતે

 પોલીસે દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો

 
અપડેટ@અમદાવાદ: ફરી એક દેહવ્યાપારનો ધંધો ઝડપાયો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવારનવાર બનાવો સામે આવતાજ હોય છે. આ એક ગંભીર બનાવ છે.પહેલા પણ આવો બનાવ બની ગયો  છે. અમદાવાદમાં દિવસે-દિવસે  ગુનાઓ વધતાજ  જાય છે. એક વાર સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ઝડપાયો છે. આનંદનગર વિસ્તારમાં હાલો સ્પા એન્ડ મોરમાં પોલીસે દરોડા પાડ્યો. સ્પામાંથી 3 યુવતીઓ અને 3 મહિલાઓ મળી આવી હતી. ડમી ગ્રાહક મોકલી પોલીસે દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે. મહિલા સંચાલક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.