હાલાકી@મહેસાણા: કોરોના ત્રાસ વચ્ચે જર્જરીત માર્ગ બન્યો દુ:ખાવો

અટલ સમાચાર, મહેસાણા (મનોજ ઠાકોર) કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે મહેસાણાના વડોસણ-લીંચ-બોરીયાવીનો માર્ગ બિસ્માર હાલતમાં હોવાનું સામે આવ્યુ છે. દરરોજ અહિથી પસાર થતાં વાહનચાલકોને અકસ્માતનો ભય સાથે માથાનો દુ:ખાવો બન્યો છે. તંત્ર દ્રારા આ માર્ગનું તાત્કાલીક સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. આ સાથે બેફામ ખાડાઓના કારણે વાહનોને પણ નુકશાન થઇ રહ્યુ છે. અટલ સમાચાર
 
હાલાકી@મહેસાણા: કોરોના ત્રાસ વચ્ચે જર્જરીત માર્ગ બન્યો દુ:ખાવો

અટલ સમાચાર, મહેસાણા (મનોજ ઠાકોર)

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે મહેસાણાના વડોસણ-લીંચ-બોરીયાવીનો માર્ગ બિસ્માર હાલતમાં હોવાનું સામે આવ્યુ છે. દરરોજ અહિથી પસાર થતાં વાહનચાલકોને અકસ્માતનો ભય સાથે માથાનો દુ:ખાવો બન્યો છે. તંત્ર દ્રારા આ માર્ગનું તાત્કાલીક સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. આ સાથે બેફામ ખાડાઓના કારણે વાહનોને પણ નુકશાન થઇ રહ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાલાકી@મહેસાણા: કોરોના ત્રાસ વચ્ચે જર્જરીત માર્ગ બન્યો દુ:ખાવો

મહેસાણા જીલ્લાના વડોસણથી લીંચ રેલ્વેસ્ટેશન અને બોરીયાવી-લીંચને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવાનું સામે આવ્યુ છે. કોરોનાને લઇ લોકડાઉનમાં અપાયેલી છુટના કારણે વાહનોની અવર-જવર શરૂ થઇ છે. પરંતુ આ માર્ગની હાલત અત્યંત ખરાબ અને ખાડા પડેલા હોવાથી વાહનચાલકોને નુકશાન વેઠવાની સાથે અકસ્માતની ભિતી સતાવી રહી છે. આ સાથે આ માર્ગને તાત્કાલિક રીપેર કરવા લોકમાંગ ઉઠી છે.

હાલાકી@મહેસાણા: કોરોના ત્રાસ વચ્ચે જર્જરીત માર્ગ બન્યો દુ:ખાવો