રાધનપુરના રવિનગર ખાતે આરોગ્ય તપાસણી કાર્યકમ યોજાયો

અટલ સમાચાર,રાધનપુર રાધનપુરના રવિનગર ખાતે પ્રાથમિક શાળામાં આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. તેમજ વિધાર્થીઓને વ્યસન મુકત, મેલેરિયા, ટી.બી. જેવા જીવલેણ રોગોથી ડર્યા વિના વહેલી તકે સારવાર લેવાથી સ્વસ્થ બની શકાય છે તેવી માહિતિ પુરી પાડવામાં આવી હતી. પ્રાથમિક શાળાના બાળકો માટે નિબંધ સ્પર્ધા પણ યોજાઇ હતી. જેમાં ટોપ-3 વિધાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. જેમાં ચાવડા
 
રાધનપુરના રવિનગર ખાતે આરોગ્ય તપાસણી કાર્યકમ યોજાયો

અટલ સમાચાર,રાધનપુર

રાધનપુરના રવિનગર ખાતે પ્રાથમિક શાળામાં આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. તેમજ વિધાર્થીઓને વ્યસન મુકત, મેલેરિયા, ટી.બી. જેવા જીવલેણ રોગોથી ડર્યા વિના વહેલી તકે સારવાર લેવાથી સ્વસ્થ બની શકાય છે  તેવી માહિતિ પુરી પાડવામાં આવી હતી. પ્રાથમિક શાળાના બાળકો માટે  નિબંધ સ્પર્ધા પણ યોજાઇ હતી. જેમાં ટોપ-3 વિધાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. જેમાં ચાવડા ચિરાગકુમાર એસ., એસ.એ.મીર્ઝા, આશા વર્કર તેમજ શાળાના આચાર્ય પ્રહલાદભાઇ તન્ના, સુરેશભાઇ, ભેમાભાઇ તથા શાળા પરિવાર ઘ્વારા કાર્યકમને સફળ બનાવવામાં આવ્યો હતો.