આરોગ્યઃ ચહેરો કાળો પડી ગયો છે તો આ વસ્તુઓના સેવન પર નિયંત્રણ રાખો

અટલ સમાચાર, ડેસ્ક યુવાન-યુવતિઓ ચહેરાને વ્હાઈટ એન્ડ ક્લીન બનાવા બજારમાંથી વિવિધ ક્રીમો, ફ્રેશવોસ જેવી બ્યુટી આઈટમોનો ઉપયોગ કરતા હોય છે. મોંઘીદાટ વસ્તુઓ વાપરવા છતાં ચહેરો અને શરીર કાળુ પડી રહ્યું હોય તો ખોરાકમાં સાવધાની બરતવાની આપને જરૂર છે. આજે અમે તમારા ચહેરાને હેન્ડસમ અને બ્યુટી બનાવવા આ એક જ ઉપાયથી સમસ્યાનો જવાબ મળી રહેશે. ચહેરાની
 
આરોગ્યઃ ચહેરો કાળો પડી ગયો છે તો આ વસ્તુઓના સેવન પર નિયંત્રણ રાખો

અટલ સમાચાર, ડેસ્ક

યુવાન-યુવતિઓ ચહેરાને વ્હાઈટ એન્ડ ક્લીન બનાવા બજારમાંથી વિવિધ ક્રીમો, ફ્રેશવોસ જેવી બ્યુટી આઈટમોનો ઉપયોગ કરતા હોય છે. મોંઘીદાટ વસ્તુઓ વાપરવા છતાં ચહેરો અને શરીર કાળુ પડી રહ્યું હોય તો ખોરાકમાં સાવધાની બરતવાની આપને જરૂર છે. આજે અમે તમારા ચહેરાને હેન્ડસમ અને બ્યુટી બનાવવા આ એક જ ઉપાયથી સમસ્યાનો જવાબ મળી રહેશે. ચહેરાની ચમક ઘટાડવા આરોગવાની કેટલીક ચીજો ઉપર અંકુશ રાખવાથી આપનો ચહેરો ચમકી જશે.

મસાલેદાર ભોજન વધુ મસાલેદાર ભોજન માત્ર આરોગ્યને જ નહિ પરંતુ ત્વચા માટે પણ નુકશાનકારક હોય છે. તીખુ ખાવાથી શરીરનુ તાપમાન વધી જાય છે જેનાથી બ્લડ વેસલ્સ ફેલાય છે અને ફેટનેસ ઘટે છે. સંતરાનો જ્યૂસ ઓરેન્જ જ્યૂસમાં ફાઈબર્સ નથી હોતા. આના વધુ પડતા સેવનથી શરીરમાં લોહીનો પ્રવાહ નથી થતો અને શામળાપણુ વધી જાય છે. ખાંડ તમે ગળપણ વધારવા માટે જેટલો વધુ ખાંડનો ઉપયોગ કરશો તેટલુ તમારુ શામળાપણુ વધતુ જશે. ખાંડના વધુ પડતા સેવનથી લોહીમાં શુગરનુ સ્તર વધે છે જેનાથી ટિશ્યુઝ કોલેજનને નુકશાન થવા લાગે છે અને ત્વચાનુ ગોરાપણુ ઘટી જાય છે.

સફેદ બ્રેડ આરોગ્ય માટે સતર્ક રહેતા લોકો બ્રાઉન બ્રેડ કે મલ્ટીગ્રેન બ્રેડને પ્રાથમિકતા આપે છે પરંતુ ઘણા લોકોને આ બધાની સરખામણીએ વ્હાઈટ બ્રેડ વધુ ગમે છે. પરંતુ તમારી સફેદ બ્રેડની ઈચ્છા તમારી સ્કિનની ફેરનેસને પ્રભાવિત કરે છે. વ્હાઈટ બ્રેડના સેવનથી ઈન્સ્યુલીનનુ સ્તર વધે છે. આનાથી ત્વચમાં ઓઈલનુ ઉત્પાદન વધવાથી ચહેરાની રંગત શ્યામ થવા લાગે છે. કૉફી દિવસે જો તમે ત્રણ-ચાર કપ કૉફી પી જતા હોવ તો તમારી આ આદતને થોડી નિયંત્રિત કરી લો. આનાથી તમારી ત્વચા શ્યામ થઈ શકે છે. કૉફીથી હોર્મોન કાર્ટિસોલનુ સ્તર વધી જાય છે જેનાથી તમારી સ્કિન ધીમે ધીમે કાળી પડવા લાગે છે.