આરોગ્યઃ જાણો ઉપવાસ કરવાથી થતા ફાયદાઓ

અટલ સમાચાર, ડેસ્ક વ્રત કરવું એ ધર્મથી સંકળાયેલું છે. પણ વજન ઓછું કરવા માટે અજમાયેલુ તરીકો જેને તમે ડાયટિંગ કહો છો એ પણ એક રીતે ઉપાવસ જ છે. ઉપવાસ માત્ર તમારું વજન જ મેંટેન નથી રાખતું પણ આરોગ્યથી સંકળાયેલા ફાયદા આપે છે. ઉપવાસ કરવાથી થતા ફાયદાઃ- 1) મગજની ક્ષમતા અને પ્રતિરોધક ક્ષમતા વધારવા ઈચ્છો છો.
 
આરોગ્યઃ જાણો ઉપવાસ કરવાથી થતા ફાયદાઓ
અટલ સમાચાર, ડેસ્ક
વ્રત કરવું એ ધર્મથી સંકળાયેલું છે. પણ વજન ઓછું કરવા માટે અજમાયેલુ તરીકો જેને તમે ડાયટિંગ કહો છો એ પણ એક રીતે ઉપાવસ જ છે. ઉપવાસ માત્ર તમારું વજન જ મેંટેન નથી રાખતું પણ આરોગ્યથી સંકળાયેલા ફાયદા આપે છે.
ઉપવાસ કરવાથી થતા ફાયદાઃ-
1) મગજની ક્ષમતા અને પ્રતિરોધક ક્ષમતા વધારવા ઈચ્છો છો. તો મહીનામાં ત્રણ વાર ઉપવાસ જરૂર કરો. તેનાથી શરીરની સફાઈ પણ થાય છે. અને રોગ પ્રતિરોધક ક્ષમતામાં પણ વધારો થાય છે.
2)   પાચન તંત્રની સમસ્યાઓને ઠીક કરવા માટે ઉપવાસ કરવું સારું વિકલ્પ છે. તેનાથી પાચન તંત્રની ક્રિયાઓ સુગળ થવામાં મદદ મળે છે અને તેનાથી સંબંધિત રોગોમાં ફાયદા હોય છે.
3)  મેટાબૉલિજ્મને સારા બનાવા માટે પણ ઉપવાસ કરવું ફાયદાકારી  હોય છે. જેનાથી શરીરની બધી ક્રિયાઓ સારી રીતે ચાલે છે. અને તમે લાંબા સમય સુધી અરોગ્યકારી રહો છો.
4) ત્વચાની સુંદરતાને જાળવી રાખવા માટે પણ તેનાથી વિષુક્ત તત્વ શરીરથી નિકળી જાય છે જેનાથી ત્વચાની અંદરની સફાઈ થાય છે.
5) ઉપવાસ રાખવું એ વજન ઓછું કરવાના હિસાબે બહુ ફાયદાકારી  છે. પણ તેના માટે તમને ઉપવાસના સમયે તળેલી અને પેટમાં ભારે કરતી ફરિયાળી વસ્તુઓથી પણ દૂર રાખવી પડશે. અને ફળાહાર અને તરળ પદાર્થનો ભરપૂર સેવન કરવું પડશે.