આરોગ્યઃ આ ઘરેલુ ઉપચારથી હાર્ટએટેક કેે લકવો નહી થાય, અજમાવી જુુુુઓ

અટલ સમાચાર, ડેસ્ક
અત્યારના સમયમાં લોકોની દોડ ધામ જીવનથી પોતાના શરીરની દેખરેખ ઓછી આપે છે. મોટા ભાગના લોકો બહાનો નાસ્તો વધારે ખાવાથી રોગોને જાતે જ આમત્રિત કરતાં હોય છે. ઘણા બધા રોગોની દવાનું નિવારણ ઘરના રસોડામાં રહેલું હોય છે. તો એવાા જ એક રોગનું નિવારણ જાણીયે.
સામગ્રીઃ-
1 ગ્રામ તજ
10 ગ્રામ કાળા મરી
10 ગ્રામ તમાલપત્ર
10 ગ્રામ મગજ
10 ગ્રામ સાકર(આખી)
10 ગ્રામ અખરોટ
10 ગ્રામ અળસી
કુલ બધુ મળીને 61 ગ્રામ વસ્તુ, જે તમારા રસોડામાંથી જ મળી જશે
બનાવવાની વિધિ-
ઉપરોક્ત બધી વસ્તુને મિક્સરમાં વાટીને પાવડર બનાવી લો અને 6-6 ગ્રામના પડીકા બનાવી લો. દરરોજ એક પડીકું સવારે ખાલી પેટ નવશેકા પાણી સાથે લેવુ. એક કલાક સુધી કંઈ જ ન ખાવું. ચા પી શકો છો. પગથી લઈને માથા સુધીની કોઈ પણ બંધ નસ ખુલી જશે. હાર્ટ પેશન્ટ જો આખા જીવનદરમિયાન આ ખોરાક લેતા રહેશે તો હાર્ટએટેક કે લકવો નહી થાય તેની ગેરંટી.