આસજોલ ગામના વિષ્ણુભાઇ પટેલ ગુજરાત હાઇકોર્ટના નવા જજ બન્યા
અટલ સમાચાર, મહેસાણા ગુજરાત હાઇકોર્ટના નવા જજની શપથ વિધિ કાર્યક્રમ બુધવારે યોજાઇ હતી. જેમાં મૂળ બહુચરાજી તાલુકાના આસજોલ ગામના અને 84 પાટીદાર સમાજના વિષ્ણુભાઇ પટેલે શપથ ગ્રહણવિધિ બાદ ગુજરાત હાઇકોર્ટના નવા જજનું સુકાન સંભાળ્યું છે. જેને લઇ વિસ્તારમાં ગૌરવની લાગણી પ્રસરી છે.
Jan 17, 2019, 13:49 IST

અટલ સમાચાર, મહેસાણા
ગુજરાત હાઇકોર્ટના નવા જજની શપથ વિધિ કાર્યક્રમ બુધવારે યોજાઇ હતી. જેમાં મૂળ બહુચરાજી તાલુકાના આસજોલ ગામના અને 84 પાટીદાર સમાજના વિષ્ણુભાઇ પટેલે શપથ ગ્રહણવિધિ બાદ ગુજરાત હાઇકોર્ટના નવા જજનું સુકાન સંભાળ્યું છે. જેને લઇ વિસ્તારમાં ગૌરવની લાગણી પ્રસરી છે.