આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,હિંમતનગર

રાજયમાં વધતા જતા માર્ગ અકસ્માતોમાં શુકવારે વધુ એક અકસ્માત નોંધાયો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં એક માર્ગ અકસ્માતમાં ર યુવતિના મોત નિપજતા પંથકમાં અરેરાટી વ્યપી જવા પામી છે.
હિંમતનગરના પાણપુર પાટીયા પાસે શુકવારે જીપ,બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક પર સવાર બે યુવતિઓના ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યા છે. સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code