હિંમતનગરઃ કોટન જીનમાં ભયાનક આગ લાગતાં લાખોનું નુકશાન

અટલ સમાચાર, હિંમતનગર હિંમતનગર બાયપાસ પાસે વક્તાપુર ખાતે આવેલી કોટન જીનમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે જીનમાં રાખેલું લાખોની કિંમતનો કોટન આગની લપેટમાં આવી ગયું હતું. આગને કાબૂમાં લાવવા માટે બે તાલુકાની ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
હિંમતનગરઃ કોટન જીનમાં ભયાનક આગ લાગતાં લાખોનું નુકશાન

અટલ સમાચાર, હિંમતનગર

હિંમતનગર બાયપાસ પાસે વક્તાપુર ખાતે આવેલી કોટન જીનમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે જીનમાં રાખેલું લાખોની કિંમતનો કોટન આગની લપેટમાં આવી ગયું હતું. આગને કાબૂમાં લાવવા માટે બે તાલુકાની ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હિંમતનગર બાયપાસ પર આવેલી રાજ કોટન ઈન્ડસ્ટ્રીઝમાં આગ પ્રસરી હતી. જીનમાં આગને પગલે હિંમતનગર અને ઈડરની ફાયર ફાઈટર પાણીનો મારો કરીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરી રહી છે. આગને પગલે હાઈવે પર ચક્કાજામ થયો હતો. આગ એટલી બધી ભયાનક હતી કે, ધુમાળાના ગોટે ગોટા ફેલાતા વાદળો જાણે નીચે આવી ગયા હોય તેવી સ્થિતી થઇ હતી.

હિંમતનગરઃ કોટન જીનમાં ભયાનક આગ લાગતાં લાખોનું નુકશાન

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આગને બુજાવવા માટે બે તાલુકાની ફાયરબ્રેગેડની ગાડીઓ આવી પહોંચી હતી. અને લાખો લીટર પાણીનો માળો ચલાવ્યો હતો. આગને પગલે કોટન જીનમાં લાખો રૂપિયાનું નુકશાન થયું હતું. ભયાનક આગને પગલે જાનહાનીના કોઇ અપડેટ મળ્યા નથી. ફાઇયર ફાઇટરના લાખ પ્રયાસો બાદ આગને કાબુમાં કરવામાં આવી હતી.