આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, હિંમતનગર

રાજ્યભરમાં અકસ્માતના વધતા જતા બનાવોમાં આજે વધુ એક ઉમેરો થયો છે. હિંમતનગર-તલોદ હાઇવે પર ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે ડમ્પરનો આગળનો ભાગ દબાઇ ગયો હતો. તો બીજી તરફ સામે ટ્રકની આગળની બોડી પણ ખુલી ગઇ હતી. અકસ્માતમાં બે ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code