સન્માન@સાંતલપુર: ચારંડાના શિક્ષકને M.A.સમાજશાસ્ત્રમાં રજત ચંદ્રક એવોર્ડ

અટલ સમાચાર, સુઇગામ (દરશથ ઠાકોર) પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાની ચારંડા પ્રા.શાળામાં એચ.ટાટ. મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ભાભર તાલુકાના મીઠા ગામના વતની સવજીભાઈ ઠાકોરને એમ.એ. સમાજશાસ્ત્રમાં સમગ્ર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી,અમદાવાદમાં જું સ્થાન હાંસિલ કરી રજત ચંદ્રક મેળવ્યો છે. સવજીભાઈ ઠાકોરે આ સિદ્ધિ મેળવતા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સિલ્વર મેડલ અને
 
સન્માન@સાંતલપુર: ચારંડાના શિક્ષકને M.A.સમાજશાસ્ત્રમાં રજત ચંદ્રક એવોર્ડ

અટલ સમાચાર, સુઇગામ (દરશથ ઠાકોર)

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાની ચારંડા પ્રા.શાળામાં એચ.ટાટ. મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ભાભર તાલુકાના મીઠા ગામના વતની સવજીભાઈ ઠાકોરને એમ.એ. સમાજશાસ્ત્રમાં સમગ્ર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી,અમદાવાદમાં જું સ્થાન હાંસિલ કરી રજત ચંદ્રક મેળવ્યો છે. સવજીભાઈ ઠાકોરે આ સિદ્ધિ મેળવતા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સિલ્વર મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

સન્માન@સાંતલપુર: ચારંડાના શિક્ષકને M.A.સમાજશાસ્ત્રમાં રજત ચંદ્રક એવોર્ડ

સમસ્ત ઠાકોર સમાજ માટે ગૌરવ લેવા જેવું કાર્ય ઠાકોર સવજીભાઈ કરી બતાવ્યું છે. ગ્રીન સ્કુલ ચારંડાને ગત વર્ષે સ્વચ્છ શાળા એવોર્ડ એનાયત કરવામાં પણ એમણે ખુબ મહેનત કરીને સારું સ્થાન હાંસિલ કરાવ્યું હતું.

સન્માન@સાંતલપુર: ચારંડાના શિક્ષકને M.A.સમાજશાસ્ત્રમાં રજત ચંદ્રક એવોર્ડ

ગ્રીન સ્કુલ ચારંડા શાળામાં અથાગ મહેનત કરી શાળા રણમાં ગુલાબ ખીલ્યું જેવી સ્થિતિમાં લઈ જવામાં પણ એમનો સિંહ ફાળો રહ્યો છે. જ્યારે સવજીભાઈ ઠાકોર શાળા હોય કે વિધાર્થીઓ માટે હર હમેશા માર્ગદર્શન આપતા હોય છે.