ઈમ્પૅક્ટ@બેચરાજી: આરોગ્ય તંત્ર જાગ્યુ, દવાનો છંટકાવ માટે કવાયત

અટલ સમાચાર,બેચરાજી (ભુરાજી ઠાકોર) બેચરાજીમાં થોડાક દિવસોના વિરામ બાદ ફરીથી વરસાદ વરસતાં હાઇવે પર મસમોટા ખાડાઓ પણ પડી ગયા છે. બેચરાજીના સાંપાવાડા ગામે વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને રોગચાળાનો ભય સતાવી રહ્યો હતો. જે અહેવાલ અટલ સમાચાર ડોટ કોમે પ્રસિધ્ધ કર્યો હતો. જે સંદર્ભે આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી સાંપાવાડા ગામમાં દવાનો છંટકાવ શરૂ કરવા કવાયત
 
ઈમ્પૅક્ટ@બેચરાજી: આરોગ્ય તંત્ર જાગ્યુ, દવાનો છંટકાવ માટે કવાયત

અટલ સમાચાર,બેચરાજી (ભુરાજી ઠાકોર)

બેચરાજીમાં થોડાક દિવસોના વિરામ બાદ ફરીથી વરસાદ વરસતાં હાઇવે પર મસમોટા ખાડાઓ પણ પડી ગયા છે. બેચરાજીના સાંપાવાડા ગામે વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને રોગચાળાનો ભય સતાવી રહ્યો હતો. જે અહેવાલ અટલ સમાચાર ડોટ કોમે પ્રસિધ્ધ કર્યો હતો. જે સંદર્ભે આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી સાંપાવાડા ગામમાં દવાનો છંટકાવ શરૂ કરવા કવાયત હાથ ધરી છે.

ઈમ્પૅક્ટ@બેચરાજી: આરોગ્ય તંત્ર જાગ્યુ, દવાનો છંટકાવ માટે કવાયત

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકામાં ભારે વરસાદ આવ્યો હતો. બેચરાજીના સાંપાવાડા ખાતે વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને રોગચાળાનો ભય સતાવતો હતો. અટલ સમાચાર ડોટ કોમ દ્વારા મંગળવારે સમસ્યાનો અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. જેને લઇ આરોગ્ય તંત્ર દ્વારા સાંપાવાડા ગામમાં દવાનો છંટકાવ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

ઈમ્પૅક્ટ@બેચરાજી: આરોગ્ય તંત્ર જાગ્યુ, દવાનો છંટકાવ માટે કવાયત

ઈમ્પૅક્ટ@બેચરાજી: આરોગ્ય તંત્ર જાગ્યુ, દવાનો છંટકાવ માટે કવાયત