deesa krushi utsav
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા, (અંકુર ત્રિવેદી)

ડીસા એપીએમસી ખાતે ગુજરાત જીઆઈડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને ખરીફ કૃષિ મહોત્સવ – ૨૦૧૯ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ અંતર્ગત કૃષિ પ્રદર્શન, કૃષિ બાગાયત તથા પશુપાલન વિષયક તાંત્રિક માર્ગદર્શન, કિસાન ગોષ્ઠી, પ્રગતિશીલ ખેડૂતોના અનુભવોનું આદાન-પ્રદાન તથા કૃષિ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગમાં ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયા, જીલ્લા વિકાસ અધિકારી, ખેતીવાડી અધિકારી, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ અધ્યક્ષ દિનેશ અનાવાડીયા, ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજય બ્રહ્મભટ્ટ, તાલુકા પંચાયત પ્રમુખ ઉકાજી, તાલુકા ભાજપ પ્રમુખ લેબાજી ઠાકોર, જીલ્લા ડેલીગેટ રાજાભાઈ પટેલ, ઈશ્વરસિંહ સોલંકી, શ્રી ઓઘારજી ઠાકોર, શર્માજી, જીલ્લા ડેલીગેટ ચમનજી ઠાકોર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રૂપસિંગ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતમિત્રો ઉપસ્થિતિ રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code