ઘટના@માલપુર: મોડીરાત્રે અચાનક કારમાં આગ, ચાલક ભુંજાયો હોવાની આશંકા

અટલ સમાચાર, માલપુર કોરોના મહામારી વચ્ચે માલપુરના અણિયોર નજીક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગત મોડીરાત્રે અચાનક એક કારમાં આગની ઘટનાથી આસપાસના લોકો સહિત સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સ્થાનિકોના મતે કારમાં આગ લાગ્યા બાદ માલિક પણ સ્થળ પર જોવા નહિ મળતાં તે પણ કારમાં ભુંજાયા હોવાનું મનાઇ રહ્યુ છે. અટલ સમાચાર આપના
 
ઘટના@માલપુર: મોડીરાત્રે અચાનક કારમાં આગ, ચાલક ભુંજાયો હોવાની આશંકા

અટલ સમાચાર, માલપુર

કોરોના મહામારી વચ્ચે માલપુરના અણિયોર નજીક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગત મોડીરાત્રે અચાનક એક કારમાં આગની ઘટનાથી આસપાસના લોકો સહિત સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સ્થાનિકોના મતે કારમાં આગ લાગ્યા બાદ માલિક પણ સ્થળ પર જોવા નહિ મળતાં તે પણ કારમાં ભુંજાયા હોવાનું મનાઇ રહ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@માલપુર: મોડીરાત્રે અચાનક કારમાં આગ, ચાલક ભુંજાયો હોવાની આશંકા

અરવલ્લી જીલ્લાના માલપુરના અણિયોર નજીક કારમાં આગની ઘટના સામે આવી છે. ગઇકાલે મોડીરાત્રે ઉભરાણ રોડ પર ખલિકપુર નજીક વાત્રક બ્રિજ પર કારમા આગની ઘટના સામે આવી છે. મોડીરાત્રે કારમાં લાગેલી આગ બાદ કાર માલિક પણ જોવા નહિ મળતાં તે પણ કારમાં ભુંજાયા કે પછી કાર મુકી જતાં રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.