ઘટના@માલપુર: પેટ્રોલ-ડીઝલ ભરવાના મશીન પર ટ્રક પલટી, સદ્દનસીબે જાનહાની ટળી

અટલ સમાચાર, માલપુર માલપુર નજીકના પેટ્રોલપંપ પર આજે સવારે મોટી દુર્ઘટના ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે સવારે એક માલવાહક પેટ્રોલ-ડીઝલ ભરવાના મશીન ઉપર પલટી મારી ગઇ હતી. જે બાદમાં પેટ્રોલપંપના કર્મચારીઓ અને રાહદારીઓના જીવ થોડીવાર માટે અધ્ધર થઇ ગયા હતા. જોકે સદ્દનસીબે કોઇ જાનહાની નહીં સર્જાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અટલ સમાચાર
 
ઘટના@માલપુર: પેટ્રોલ-ડીઝલ ભરવાના મશીન પર ટ્રક પલટી, સદ્દનસીબે જાનહાની ટળી

અટલ સમાચાર, માલપુર

માલપુર નજીકના પેટ્રોલપંપ પર આજે સવારે મોટી દુર્ઘટના ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે સવારે એક માલવાહક પેટ્રોલ-ડીઝલ ભરવાના મશીન ઉપર પલટી મારી ગઇ હતી. જે બાદમાં પેટ્રોલપંપના કર્મચારીઓ અને રાહદારીઓના જીવ થોડીવાર માટે અધ્ધર થઇ ગયા હતા. જોકે સદ્દનસીબે કોઇ જાનહાની નહીં સર્જાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@માલપુર: પેટ્રોલ-ડીઝલ ભરવાના મશીન પર ટ્રક પલટી, સદ્દનસીબે જાનહાની ટળી

અરવલ્લી જીલ્લાના માલપુરમાં પેટ્રોલપંપમાં પેટ્રોલ-ડીઝલ ભરવાના મશીન પર ટ્રક પલટી જવાની ઘટના સામે આવી છે. માલપુરમાં આવેલા પેટ્રોલ પંપમાં એકાએક ટ્રક પલટી ખાઇ જતાં થોડા સમય માટે પંપમાં રહેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ તરફ મશીન ઉપર અચાનક ટ્રક પલટી જતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સદ્દનસીબે કોઇ જાનહાનીના અહેવાલ પ્રાપ્ત થયા નથી.