વધારો@પાલનપુર: બે ગામ નજીકનો વિસ્તાર રોગગ્રસ્ત, 20મે સુધી જાહેરનામું

અટલ સમાચાર, પાલનપુર કોરોનાને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે બનાસકાંઠા કલેક્ટરે બે ગામ નજીકના વિસ્તારમાં 20મે સુધી જાહેરનામું વધાર્યુ છે. જેમાં પાલનપુર તાલુકાના ગઠામણ અને વાવ તાલુકાના મીઠાવીચારણનો સમાવેશ થાય છે. નોંધનિય છે કે, આ બંને ગામોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલા છે. જોકે આ બંને ગામોના વિસ્તારમાં પોઝિટીવ કેસો વધુ પોઝિટીવ કેસો મળતાં કલેક્ટર દ્રારા
 
વધારો@પાલનપુર: બે ગામ નજીકનો વિસ્તાર રોગગ્રસ્ત, 20મે સુધી જાહેરનામું

અટલ સમાચાર, પાલનપુર

કોરોનાને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે બનાસકાંઠા કલેક્ટરે બે ગામ નજીકના વિસ્તારમાં 20મે સુધી જાહેરનામું વધાર્યુ છે. જેમાં પાલનપુર તાલુકાના ગઠામણ અને વાવ તાલુકાના મીઠાવીચારણનો સમાવેશ થાય છે. નોંધનિય છે કે, આ બંને ગામોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલા છે. જોકે આ બંને ગામોના વિસ્તારમાં પોઝિટીવ કેસો વધુ પોઝિટીવ કેસો મળતાં કલેક્ટર દ્રારા આગામી 20મે સુધી જાહેરનામું વધાર્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વધારો@પાલનપુર: બે ગામ નજીકનો વિસ્તાર રોગગ્રસ્ત, 20મે સુધી જાહેરનામું

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર અને વાવ તાલુકાના બે ગામ નજીકના વિસ્તારમાં જાહેરનામું વધારવામાં આવ્યુ છે. પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં 21 અને વાવ તાલુકામાં 6 કેસો નોંધાયા હતા. જોકે હવે બનાસકાંઠા કલેક્ટરે ગઇકાલે જાહેરનામું બહાર પાડી હોદ્દાની રૂએ આગામી 20મે સુધી ગઠામણ અને મીઠાવિચારણ ગામ નજીકના વિસ્તારોમાં જાહેરનામું વધાર્યુ છે.