આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડેસ્ક

જર્મનીની સુંદર પોલીસ અધિકારી  એડ્રિએન કોલેસજરને તેમના વિભાગે સોશિયલ મીડિયા પર ફોટા શેયર  ન કરવાની ચેતવણી આપી છે
જર્મનીમાં એક મહિલા પોલીસ અધિકારી છે તે સૌથી સુંદર પોલીસ અધિકારીની શ્રેણીમાં શામેલ છે. અત્યાર સુધી તેમના ફોટાના વખાણ કરતી આ અધિકારી હવે થોડી પરેશાનીમાં છે. કારણ છે તેમના કાર્યાલયથી મળી છે  ચેતવણી. તેમના વિભાગનુ કહેવું છે કે તે ફોટા સોશિયલ મીડિયા પર ન નાખે. કારણકે આ લોકોને અપરાધ કરવા માટે પ્રેરિત કરી રહી છે.
તેમના ફિગરને લઈને ખૂબ ગર્વ કરતી આ મહિલા પોલીસકર્મી સોશિયલ મીડિયા સાઈટ ઈંસ્ટાગ્રામ પર તેમના ફોટા શેયર કરતી રહે છે. તેમના ટૉંડ બૉડીની હૉટ ફોટા શેયર કરી તે ખૂબ મશહૂર થઈ ગઈ છે. તેનાથી તેના પ્રશંસકો વધ્યા  છે પણ સાથે જ તેમના હાથે ગિરફ્તાર થવાની ઈચ્છા રાખનારોની સંખ્યા પણ વધી ગઈ છે. લોકો નાના મોટા અપરાધ કરવાની તરફ પ્રેરિત થઈ રહ્યા છે. જેથી તે પોલીસકર્મી તેના હાથમાં બેડી નાખી શકે.  તેના કારણ ચેતવણી આપી છે કે તે સોશિયલ મીડિયા પર ફોટા શેયર કરવાનું બંદ કરે.
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code