તબાહીઃ અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, 250 લોકો માર્યા ગયા, જાણો વઘુ

તેઓ હેલિકોપ્ટરથી અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી રહ્યા છે. ઘટના બાદ બચાવકર્મીઓ બચાવ કામગીરીમાં જોડાય ગયા છે. તેઓ હેલિકોપ્ટરથી અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી રહ્યા છે.
 
ભૂકંપ

અટલ સમાચાર, ડેસ્ક


અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા  અનુભવાયા છે. અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાથી આવેલા ભૂકંપથી  ભારે નુકસાનના સમાચાર છે. અફઘાનિસ્તાનના લોકો લગભગ એક વર્ષથી વિવિધ આપત્તિઓનો સામનો કરી રહ્યા છે. પહેલા તાલિબાને કબજો કર્યો તે સમયે પણ ઘણા બધા લોકોના મોત થયા હતો અને લાખો લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું હતુ. ઘટના બાદ બચાવકર્મીઓ બચાવ કામગીરીમાં જોડાય ગયા છે. તેઓ હેલિકોપ્ટરથી અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી રહ્યા છે. ઘટના બાદ બચાવકર્મીઓ બચાવ કામગીરીમાં જોડાય ગયા છે. તેઓ હેલિકોપ્ટરથી અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી રહ્યા છે.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

દક્ષિણ અફઘાનિસ્તાનામં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેમાં ઓછામાં ઓછા 250 લોકો માર્યા ગયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજધાની કાબુલના દક્ષિણમાં ખોસ્ત શહેરથી લગભગ 44 કિમી દક્ષિણ-પશ્ચિમમાં છે.પાકિસ્તાનમાં પણ 6.1ની તીવ્રતાના ભૂકંપના સમાચાર છે. જોકે ત્યાં હાલ કોઇ જાનમાલના નુકસાનના સમાચાર નથી.અફઘાનિસ્તાનની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ, દેશના પૂર્વી પક્તિકા પ્રાંતમાં આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 255 લોકો માર્યા ગયા છે.તાલિબાન વહીવટીતંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વડા મોહમ્મદ નસીમ હક્કાનીએ જણાવ્યું હતું કે પક્તિકા પ્રાંતમાં સૌથી વધુ નુક્સાન થયું છે અહીં 255 જેટલા લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે.