તપાસ@કાંકરેજ: મિઠાઇની દુકાનમાં ફૂડ વિભાગની ટીમ પહોંચી, 3 સેમ્પલ લીધાં

અટલ સમાચાર, કાંકરેજ કાંકરેજ પંથકમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાંડમાંથી હારડા બનાવતા વેપારીને કાર્યવાહી કરી છે. હોળીનો તહેવાર નજીક આવતા માર્કેટમાં ખજૂર, હારડાં અને ધાણીનું આગમન થઇ ચુક્યુ છે. આજે ફૂડ વિભાગના તેજસ પટેલની આગેવાનીમાં કાર્યવાહી દરમ્યાન નાસ્તાની દુકાનમાંથી હારડાંના ત્રણ સેમ્પલ લઇ લેબોરેટરી માટે મોકલી આપ્યા છે. ફૂડ એન્ડ ડ્ર્રગ્સ વિભાગની કાર્યવાહીની ડુપ્લિકેટ વસ્તુ
 
તપાસ@કાંકરેજ: મિઠાઇની દુકાનમાં ફૂડ વિભાગની ટીમ પહોંચી, 3 સેમ્પલ લીધાં

અટલ સમાચાર, કાંકરેજ

કાંકરેજ પંથકમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાંડમાંથી હારડા બનાવતા વેપારીને કાર્યવાહી કરી છે. હોળીનો તહેવાર નજીક આવતા માર્કેટમાં ખજૂર, હારડાં અને ધાણીનું આગમન થઇ ચુક્યુ છે. આજે ફૂડ વિભાગના તેજસ પટેલની આગેવાનીમાં કાર્યવાહી દરમ્યાન નાસ્તાની દુકાનમાંથી હારડાંના ત્રણ સેમ્પલ લઇ લેબોરેટરી માટે મોકલી આપ્યા છે. ફૂડ એન્ડ ડ્ર્રગ્સ વિભાગની કાર્યવાહીની ડુપ્લિકેટ વસ્તુ બનાવતા વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે.

તપાસ@કાંકરેજ: મિઠાઇની દુકાનમાં ફૂડ વિભાગની ટીમ પહોંચી, 3 સેમ્પલ લીધાં

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તપાસ@કાંકરેજ: મિઠાઇની દુકાનમાં ફૂડ વિભાગની ટીમ પહોંચી, 3 સેમ્પલ લીધાં

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. હોળીના તહેવારમાં લોકો ખાસ ખાંડમાંથી બનાવેલા હારડાં આરોગતાં હોય છે. જોકે આજે સવારે ફૂડ વિભાગના તેજસ પટેલ અને તેમની ટીમ દ્રારા મોરપિયાવીર નાસ્તા હાઉસ નામની દુકાનમાંથી હારડાંના ત્રણ સેમ્પલ લઇ લેબોરેટરી ટેસ્ટ કરાવવા મોકલી આપ્યા છે.