તપાસ@ઊંઝા: એકસાથે 9 વેપારી પેઢીઓ ઉપર GSTની ઇન્ક્વાયરીથી દોડધામ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડ અને વડનગરમાં GST વિભાગનુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 9 વેપારી પેઢીઓને ત્યા GST વિભાગએ દરોડા પાડતા હડકં૫ મચી ગયો છે. જીએસટીની સ્થળ તપાસમાં બોગસ પેઢીઓ સામે આવી હોવાનું સામે આવ્યુ છે. આ અગાઉ 3 માસ પહેલા જાનકી એન્ટર પ્રાઇઝ પેઢીંમાં દરોડા પાડ્યા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
તપાસ@ઊંઝા: એકસાથે 9 વેપારી પેઢીઓ ઉપર GSTની ઇન્ક્વાયરીથી દોડધામ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડ અને વડનગરમાં GST વિભાગનુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 9 વેપારી પેઢીઓને ત્યા GST વિભાગએ દરોડા પાડતા હડકં૫ મચી ગયો છે. જીએસટીની સ્થળ તપાસમાં બોગસ પેઢીઓ સામે આવી હોવાનું સામે આવ્યુ છે. આ અગાઉ 3 માસ પહેલા જાનકી એન્ટર પ્રાઇઝ પેઢીંમાં દરોડા પાડ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડ અને વડનગરમાં એકસાથે 9 વેપારીઓને ત્યાં જીએસટી વિભાગે દરોડા કર્યા છે. GST વિભાગે દરોડા પાડી જીરું જપ્ત કર્યુ હતુ. એક જ વ્યક્તિના નામે ટીન નંબર મેળવી 10 પેઢીમાં વેપાર કરાતો હતો. 4 માર્કના જીરુંનો વેપાર થતો હોવાનું સામે આવ્યું હતું. એક જ ટીન નંબર મેળવી અલગ પેઢીઓમાં વેપારને લઇ દરોડા પાડ્યા છે.

કઈ કઈ પેઢી પર પડાયા દરોડા

  • પટેલ મણિલાલ એન્ડ સન્સ
  • અવેલ એન્ટરપ્રાઇજ
  • પટેલ જયંતીભાઈ જોરદાસ
  • જે જે બ્રધર્સ
  • જે જે ટેડર્સ
  • શ્રી ભગવતી પલ્સ મિલ
  • વેલકમ સિલિયમ પ્રાઇવેટ લિમિટેડ
  • પટેલ પીનલ કુમાર રમણલાલ
  • જાનકી એન્ટરપ્રાઇજ વડનગર