આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,મહેસાણા
જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા દ્વારા ૨૧ ડિસેમ્બર ૨૦૧૮ના આઇ.ટી.આઇ
વડનગર સરકારી પોલીટેકનીક રોડ ખાતે ઔધોગિક ભરતી મેળાનું આયોજન કરાયું છે. ભરતી
મેળામાં ભાગ લેવા માંગતા રોજગાર વાંચ્છુઓએ પોતાના બાયોડેટા, ફોટા તથા
અસલ પ્રમાણપત્રોની નકલ સાથે સવારે ૧૦ઃ૦૦ કલાકથી સ્વખર્ચે હાજર રહેવાનુ રહેશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code