બનાસકાંઠાના જલોતરામા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

અટલ સમાચાર, પાલનપુર બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા જલોતરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૨૦.૧૨.૨૦૧૮ ના રોજ સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા ફિઝિશિયન, આંખના સર્જન, હાડકા ના સર્જન, બાળરોગ નિષ્ણાત, ચામડીના નિષ્ણાત, સ્ત્રી રોગ નિષ્ણાંત, દાંતના સર્જન, ડાયાબીટીસની તપાસ ડૉક્ટરો દ્વારા તપાસ કરવામાં હતી. જેમાં ૧૫૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પને
 
બનાસકાંઠાના જલોતરામા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

અટલ સમાચાર, પાલનપુર

બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા જલોતરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૨૦.૧૨.૨૦૧૮ ના રોજ સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા ફિઝિશિયન, આંખના સર્જન, હાડકા ના સર્જન, બાળરોગ નિષ્ણાત, ચામડીના નિષ્ણાત, સ્ત્રી રોગ નિષ્ણાંત, દાંતના સર્જન, ડાયાબીટીસની તપાસ ડૉક્ટરો દ્વારા તપાસ કરવામાં હતી. જેમાં ૧૫૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે સહયોગ આપ્યો હતો.