આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, જામનગર

જામનગર ખાતે ગત 02 માર્ચના રોજ સેવા સેતુના બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ રાખેલ હતી. જેમા મહેદી, દુલ્હન શણગાર, શીવણ-માટે જેવી સ્પર્ધામાં 250 બહેનોએ લાભ લીધો હતો. આ પ્રસંગે આપણા લોકલાડીલા ધારાસભ્ય હકુભા જાડેજાની ખાસ ઉપસ્થિતિમાં સર્ટીફીકેટ અને વિજેતાઓને ગીફટ પણ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં નગર સેવકો હકાભાઈ કીશનભાઈ માડમ, તેમજ ભાજપ સંગઢનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.  આ સુંદર આયોજનમાં હકુભા સાહેબનો અમુલ્ય સહયોગ મળેલ તે બદલ નારી સેવા સેતુ ખુબ આભાર આ કાર્યક્રમનું સંચાલન પ્રજ્ઞનાબા સોઢાએ કરેલ હતુ.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code