ર૬ જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી પાલનપુર ખાતે કરાઇ : રાજયપાલે ફરકાવ્યો તિરંગો
અટલ સમાચાર,પાલનપુર 6 જાન્યુનઆરી 2019ના રોજ રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જીલ્લાના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં રાજ્યપાલ ઓ.પી કોહલી અને મુખ્યમંત્રી સી.એમ રૂપાણી હાજર રહ્યાં છે. રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જીલ્લાના વહીવટીતંત્ર દ્વારા કરાયેલ આયોજન અને હાથ ધરવામાં આવેલ તૈયારીઓ અંગે પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકીના અધ્યક્ષસ્થાને પાલનપુર મુકામે અધિકારીઓ સાથે
                                          Jan 26, 2019, 12:32 IST
                                            
 અટલ સમાચાર,પાલનપુર
6 જાન્યુનઆરી 2019ના રોજ રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જીલ્લાના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં રાજ્યપાલ ઓ.પી કોહલી અને મુખ્યમંત્રી સી.એમ રૂપાણી હાજર રહ્યાં છે.
 રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જીલ્લાના વહીવટીતંત્ર દ્વારા કરાયેલ આયોજન અને હાથ ધરવામાં આવેલ તૈયારીઓ અંગે પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકીના અધ્યક્ષસ્થાને પાલનપુર મુકામે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.