જસદણ ખાતે પાટણ કોંગ્રેસના કાર્યકરો ચુંટણી પ્રચારમાં જોડાયા
અટલ સમાચાર, મહેસાણા જસદણ પેટા ચુંટણીનો માહોલ હાલમાં ગુજરાતમાં શિયાળાની ઠંડીમાં ગરમી જમાવી રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકરોમાં તાજેતરની જીતથી ઉત્સાહમાં આવી ગયા છે. પાટણ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો પણ જસદણના ઉમેદવાર અવસર નાકીયાના પ્રચારમાં પહોંચી ગયા હતા. જેમાં મનીષ દોષી-મુખ્ય પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ, ભુપેન્દ્રસિંહ વાઘેલા (પ્રવક્તા-પાટણ જિલ્લા કોંગ્રેસ), શંકરજી ઠાકોર (પ્રમુખ, પાટણ તાલુકા કોંગ્રેસ)
                                          Dec 19, 2018, 22:05 IST
                                            
                                        
                                    
 અટલ સમાચાર, મહેસાણા
જસદણ પેટા ચુંટણીનો માહોલ હાલમાં ગુજરાતમાં શિયાળાની ઠંડીમાં ગરમી જમાવી રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકરોમાં તાજેતરની જીતથી ઉત્સાહમાં આવી ગયા છે. પાટણ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો પણ જસદણના ઉમેદવાર અવસર નાકીયાના પ્રચારમાં પહોંચી ગયા હતા.
જેમાં મનીષ દોષી-મુખ્ય પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ, ભુપેન્દ્રસિંહ વાઘેલા (પ્રવક્તા-પાટણ જિલ્લા કોંગ્રેસ), શંકરજી ઠાકોર (પ્રમુખ, પાટણ તાલુકા કોંગ્રેસ) સહિતના કાર્યકરો જસદણની ગલીઓ ખુદી વળ્યા હતા.

