મહેસાણાની શ્રી જે.એમ.ચૌધરી સાર્વજનિક વિદ્યાલનું ગૌરવ
અટલ સમાચાર, મહેસાણા રાજ્યકક્ષાની પજ્ઞાચક્ષુઓની ઓપન ગુજરાત એકાંકી નાટ્ય સ્પર્ધા પોરબંદર ખાતે તાજેતરના રોજ યોજઈ હતી. જેમાં શ્રી જે.એમ.ચૌધરી સાર્વજનિક વિદ્યાલ, મહેસાણામાં ધો.10માં સભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થી ઠાકોર અશ્વિન કાનાજીએ ભોજાનું પાત્ર ભજવ્યું હતું. આ સ્પર્ધામાં તેણે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો અને શાળાનું ગૌરવ વધાર્યું.
Jan 24, 2019, 12:21 IST

અટલ સમાચાર, મહેસાણા
રાજ્યકક્ષાની પજ્ઞાચક્ષુઓની ઓપન ગુજરાત એકાંકી નાટ્ય સ્પર્ધા પોરબંદર ખાતે તાજેતરના રોજ યોજઈ હતી. જેમાં શ્રી જે.એમ.ચૌધરી સાર્વજનિક વિદ્યાલ, મહેસાણામાં ધો.10માં સભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થી ઠાકોર અશ્વિન કાનાજીએ ભોજાનું પાત્ર ભજવ્યું હતું. આ સ્પર્ધામાં તેણે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો અને શાળાનું ગૌરવ વધાર્યું.