કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલનના જિલ્લા કાર્યકારી અધ્યક્ષની વરણી
અટલ સમાચાર, વડગામ કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલનના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાકેશ નરવરજીની અનુમતિથી કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મુકેશભાઈ દરજીએ વિશ્વ હિંદુ પરિષદના ડીસા પ્રખંડ ઉપાધ્યક્ષ અને ડીસા આદર્શ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાષ્ટ્રવાદી અશોકભાઈ ચાવડાની નિયુક્તિ કરતા ડીસા પંથકમાં આનંદની લાગણી છવાઈ અને અભિનંદન પાઠવાઈ રહ્યા છે.
Dec 30, 2018, 21:42 IST

અટલ સમાચાર, વડગામ
કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલનના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાકેશ નરવરજીની અનુમતિથી કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મુકેશભાઈ દરજીએ વિશ્વ હિંદુ પરિષદના ડીસા પ્રખંડ ઉપાધ્યક્ષ અને ડીસા આદર્શ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાષ્ટ્રવાદી અશોકભાઈ ચાવડાની નિયુક્તિ કરતા ડીસા પંથકમાં આનંદની લાગણી છવાઈ અને અભિનંદન પાઠવાઈ રહ્યા છે.