કાંકરેજ તાલુકાનો સેવાસેતુ કાર્યકમ તાંણા મુકામે યોજાયો

અટલ સમાચાર,કાંકરેજ આજે કાંકરેજ તાલુકાનો સેવાસેતુ કાર્યકમ તાંણા મુકામે યોજાયો હતો. આ કાર્યક્રમમાં થરા એપીએમસી ચેરમેન અણદાભાઈ પટેલ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી (GAS) શ્રીમતી કુસુમબેન પ્રજાપતિ, કાંકરેજ મામલતદાર સજ્જનસિહ ચૌહાણ,નાયબ ટીડીઓ અનિલભાઈ ત્રિવેદી,નાયબ મામલતદાર બાબુભાઇ જોષી,તાલુકા ભાજપ મહામંત્રી કિશોરભાઈ પ્રજાપતિ,ગામના સરપંચ ગીરીશભાઈ પટેલ, તલાટીકમ મંત્રી વગેરે હાજર રહયા હતા. ગામના સરપંચ દ્વારા તમામનું શાલ ઓઢાડી
 
કાંકરેજ તાલુકાનો સેવાસેતુ કાર્યકમ તાંણા મુકામે યોજાયો

અટલ સમાચાર,કાંકરેજ

આજે કાંકરેજ તાલુકાનો સેવાસેતુ કાર્યકમ તાંણા મુકામે યોજાયો હતો. આ કાર્યક્રમમાં થરા એપીએમસી ચેરમેન અણદાભાઈ પટેલ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી (GAS) શ્રીમતી કુસુમબેન પ્રજાપતિ, કાંકરેજ મામલતદાર સજ્જનસિહ ચૌહાણ,નાયબ ટીડીઓ અનિલભાઈ ત્રિવેદી,નાયબ મામલતદાર બાબુભાઇ જોષી,તાલુકા ભાજપ મહામંત્રી કિશોરભાઈ પ્રજાપતિ,ગામના સરપંચ ગીરીશભાઈ પટેલ, તલાટીકમ મંત્રી વગેરે હાજર રહયા હતા.

કાંકરેજ તાલુકાનો સેવાસેતુ કાર્યકમ તાંણા મુકામે યોજાયોગામના સરપંચ દ્વારા તમામનું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પ્રવચન અણદાભાઈ પટેલે સેવાસેતુ કાર્યકમને બિરદાવ્યો હતો.