કાંકરેજના રાનેર-ખીમાણા ખાતે સરકારી યોજનાઓની સહાય ચુકવાઈ

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) કાંકરેજ તાલુકાના રાનેર અને ખીમાણા મુકામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છેવાડાના ગામ સુધી સરકારી યોજનાઓનો વધુને વધુ લોકોને લાભ મળી રહે તે માટે તાલુકાનું વહીવટીતંત્ર ડોર ટુ ડોર જેમ કામગીરી હાથ ધરી છે. જેને લઈ વહીવટીતંત્ર દ્વારા રાનેર અને ખીમાણાના લાભાર્થીઓને ત્વરીત સહાય ચૂકવણા સંમેલન યોજાવામાં આવેલ હતું. જેમાં મોટી
 
કાંકરેજના રાનેર-ખીમાણા ખાતે સરકારી યોજનાઓની સહાય ચુકવાઈ

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

કાંકરેજ તાલુકાના રાનેર અને ખીમાણા મુકામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છેવાડાના ગામ સુધી સરકારી યોજનાઓનો વધુને વધુ લોકોને લાભ મળી રહે તે માટે તાલુકાનું વહીવટીતંત્ર ડોર ટુ ડોર જેમ કામગીરી હાથ ધરી છે.

જેને લઈ વહીવટીતંત્ર દ્વારા રાનેર અને ખીમાણાના લાભાર્થીઓને ત્વરીત સહાય ચૂકવણા સંમેલન યોજાવામાં આવેલ હતું. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહી લાભ મેળવ્યો હતો. આ કાર્યક્રમ માં કાંકરેજ ટીડીઓ, કુસુમબેન પ્રજાપતિ, નાયબ ટીડીઓ અનિલભાઈ, ત્રિવેદી પાયલબેન, આઈઆરડી શાખાનો સ્ટાફ તમામ ગ્રામસેવકો ઉપસ્થિત રહ્યા હતા.